PM Modi Live | પીએમ મોદી | India Lockdown | Zee 24 Kalak Live | Gujarati News On Zee

21 દિવસ સાવચેતી ન રાખી તો 21 વર્ષ પાછળ જતો રહેશે દેશ: PM MODI
કોરોના વાયરસનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે. આજે રાત્રે 12 કલાકથી પીએમ મોદીએ 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, આ જનતા કર્ફ્યૂથી એક પગલું આગળનો નિર્ણય છે.
#PMModiLive #IndiaLockdown #Zee24KalakLive #GujaratiNews
Stay connected with us on social media platforms:

Subscribe us on PAproject
goo.gl/5v9imZ

Like us on Facebook
zee24kalak.in/

Follow us on Twitter
Zee24Kalak

You can also visit us at:
zeenews.india.com/gujarati

ਡਾਊਨਲੋਡ ਕਰੋ

ਦ੍ਰਿਸ਼
322,615

ਟਿੱਪਣੀਆਂ

  • Very good

    Ravi DesaiRavi Desai11 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Tu mar ja bas coronavirus se jyada tu virus he modi

    haq ki aawaj indianhaq ki aawaj indian12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Are modi woto tune wese bi desh ko 100 sal piche le gaya he anpadh gundda samja

    haq ki aawaj indianhaq ki aawaj indian12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • *DESH KO PICHE LE JAANE MAI MULLO KA HATH HAI JISKO GHAZWA E HIND KARNA HAI SALE TERRORIST LOG 😡*

      RAJVEERRAJVEER11 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Watch Indian Coronavirus Festival ​@fAzo​

    James AmericaJames America12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • મને લાગ્યું કે કોઈ ડIક્ટર રાત્રે 8 વાગ્યે સલાહ આપી રહ્યા છે, વડા પ્રધાન નહીં! ગરીબ લોકો ડIક્ટરની ફી કેવી રીતે ચૂકવશે? શા માટે બધા ધર્મોના સમૃદ્ધ સ્થાનો આ ડIક્ટરન નું બિલ ચૂકવવા માટે આગળ નથી આવતા? ગરીબ હિન્દુઓ, મુસ્લિમો અને દલિતોના બધા શુભેચ્છકો અને સેવકો ક્યાં છે? આ લોકો, શાંતિ અને ચૂંટણીમાં ખૂબ દેખાતા, કોરોના લેન્ડસ્કેપ માં ક્યાંય દેખાતા નથી!

    rbs 1960rbs 196012 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • આઈ એમ ઈઙીયન

    Ishavar ChaudharyIshavar Chaudhary12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • નરેન્દ્ર મોદી સાચા છે

    Ishavar ChaudharyIshavar Chaudhary12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • બધા દેશોને પોતાના નાગરિકો અને અર્થતંત્ર માટે અબજો ડોલર ના કેરપકેજ જાહેર કર્યા. આ બોદી સરકાર ક્યારે કરશે. ગૃહ મંત્રી તો ધારાસભ્ય ને ખરીદવામાં થી ઉંચા જ નથી આવતા. ભણેલા ગણેલા પ્રધાનમંત્રી હોય તો ફરક જરૂર પડે છે બોસ

    Kaushik BankerKaushik Banker12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Badha ne ghare khavanu pohchado bacha ne badha mate pache ghar thi bahar nahi nikalye bija des ma aape che paket ghare moklo please

    fazil hasmanifazil hasmani12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • 21 su tame modiji kese to 60 divas bahar nai nikadiye ane je aa lakotao niche coment ma lakhe chhe ne em be khabar nati aavayars su kari sake chhe lakotao koi las leva vadu nai made sana Mana Ghar ma padya ro

    vipul Bharvadvipul Bharvad12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Pariksha nu su karvanu bhai

    Dj Ashish bariaDj Ashish baria12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Good dosto hu pan bahar su koi chinta n karvi hu pan nokari bahar karu su

    Rabari BharatRabari Bharat12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Dosto badhij sahayta mali jase pahela log davun to raho baki badhu mali jase

    Rabari BharatRabari Bharat12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • બધી વાત બરાબર છે પણ હુ તો અટવાઈ ગઈ છુ બસ બંધ છે અને અમારા ત્યા રેલ્વે કે એવી કોઈ સુવિધા નથી મારે મારા ઘરે જવું કેમનુ,, હુ મારા ઘર થી બહુ જ દૂર છુ અને મારા પિતા પણ નથી જેમ તેમ કરીને મારુ જીવન ચલાવુ છુ મારી મમ્મી બહુ જ ચીંતા કરે છે, બહુ ટેન્સન મા છે પ્લીઝ મને મારી મમ્મી પાસે જવું છે પ્લીઝ મરવાનું એક જ વાર છે પણ મારી મમ્મી પાસે હોય તો મને અફસોસ ના રહે જીવન મા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    Bhavna BhavnaBhavna Bhavna12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • આ બરોબર છે

    Manu RavalManu Raval12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • 🙏uk. Vere good🙏

    Rashmi DesaiRashmi Desai12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • કોરના ને અટકાવો ...ભારત વાસીયો..

    Sanjay RathwaSanjay Rathwa12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • modi sayeb ni vat mano cycal todvaj pade toj corona ochu thay modi sayeb me pun garib chu pisa to nathi pun me tamari vat ma raji chu aaje bhukha resu kalno day saro jase italy nathi banavu mara desh ne plz mano badha ek sate revo ane palan karo cogrest hoi ke bjp desh bachava ma ek sate nibhavo

    umang vankarumang vankar12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • પૈસા વગર છું કરવુ 21 દિવસ સરકાર પૈસા ખાતા માં નાખી દેછે ગરીબ માણસો. નુ છું થાશે

    Dil no rajaDil no raja12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • @r Bhai પૈસા લેવા જાવું તો પડે ને

      Dil no rajaDil no raja12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • આખી જિંદગી સુ કરતા હતા ભાઈ

      r Bhair Bhai12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • મારના મનજુર છે

    Vinod GohilVinod Gohil12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • 21નઈ 60દિવસ ઘરે રેવા તૈયાર છું મકાનનું ભાડુ અને ખાવાનું આપી જાવ પછી બોલો આ નોટ બંધ નથી આ પેટ બંધ છે સાહેબ

    Vinod GohilVinod Gohil12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • આમાં તમે કમાવાનું શોધ તા હસો પેલા 21દિવસનું ખાવાનું મિકલો નઈતો પબ્લિક ખાવાનું શોધવા નીકળશે

    Vinod GohilVinod Gohil12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • મોદી સાહેબ તમે નોટ બંધ વખત એવુજ બોલતા હતા ભૂખ થી મરી જશે

    Vinod GohilVinod Gohil12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • ખાવાનું નું સુ અને જેકોઈ માણસ લોન હપ્તો ભરતો હોય તેને સુકરવાનું બેન્ક નઈ કાપે કે પેનાલીટી નઈ ભરવી પડે કોરોના સે ખતરનાક ભુખ અને વહેવાર હોય છે પબ્લિક ખાવાનું સુ સરકાર ઘેર ઘરે ખાવાનું મોકલશે સબસે મોટી ભૂખ હોય છે તેનું સુ વિચાર છે તમારે

    Vinod GohilVinod Gohil12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Bhai Tara vevhar na chakar ma ketalay Mari Jase selfish manas

      vipul Bharvadvipul Bharvad12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • જે લેડીસ પરે ગનેટ હોય તે .અને તે નો પરિવાર કેવી રીતના હોસ્પિટલ પોચસે.

      Rathod MahendarRathod Mahendar12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • પહેલા એ. ટી. એમ. મા પૈસા નાખો..

    Vinabhai MalakiyaVinabhai Malakiya12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Haa

      Ajay ParmarAjay Parmar12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Chikan badha karava

    Randhawa HiteeshRandhawa Hiteesh12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • 22din ke bad tren salu hoga

    Jitendra HirparaJitendra Hirpara12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Aaj 500he kal50carod ho Sakta he

    Jitendra HirparaJitendra Hirpara12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • પિલિસ એક દિવસ બસો ચાલુ રાખો મારે મારા પરિવાર પાસે જવુછે 🙏🙏🙏🙏🙏

    H.B KARSANI HIMATH.B KARSANI HIMAT12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Good

    rangela raja Hotalpurrangela raja Hotalpur12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Jay ho bharat

    Thakor babu dudvaThakor babu dudva12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Good luck

    Alpesh ParmarAlpesh Parmar12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • પલીજ મહેરબાની કરીને બસો ચાલુ કરાવો ઘરે જવુ હે મારા પરીવાર પાસે બસો બંદ ના કરો ડર લાગે છે. મારા પરીવાર વગર એકલુ કેવી રીતે રહેવુ મારે.

    Malivad RahulMalivad Rahul12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Modi is gret pm

    Nikhil GoswamiNikhil Goswami12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Very nice sir, aa khubjaruri che.

      Miracle TechnomationMiracle Technomation12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Good

      Pacha n BhubhliyaPacha n Bhubhliya12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Train kob chalu hoga

    Prafulla KumbharPrafulla Kumbhar12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • 🙏🙏

    Manoj MaliManoj Mali12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • 500 કોરોના વાઈરસ વાલો કે લિયે 130 કરોડ ને ઘર મા પુરી દેવા કરતા 500 ચેપીઓ નો ઈલાજ અંડમાન નિકોબાર (કાળા પાણી)બાજુ લઈ જઈ ઈલાજ કરવુ જોઈએ.આમ તો જીવનભર ચાલસે તો શું મૃત્યુંથી ભાગતા ફરશો

    MAHMAD VAHID MALEKMAHMAD VAHID MALEK12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Name to chutiya hai bate to chutiya mat kar

      R RamR Ram12 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Sahi kaha bhai ketla divas aavu chalse

      Rathod LalitRathod Lalit12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • amazing content my guy

    TomTom12 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • amazing video

    TomTom12 ਦਿਨ ਪਹਿਲਾਂ